તેઓ 'લગભગ 150 વર્ષ સુધી દુનિયાથી દૂર એક ટાપુ પર રહ્યા, તેમણે દુકાનો, પૈસા, ટેલિવિઝન, ફિલ્મો ક્યારેય જોયાં નહોતાં' - BBC News ગુજરાતી
દક્ષિણ ઍટલાન્ટિકમાં આવેલા નાનકડા ટ્રિસ્ટન દા કુન્હા પર જ્વાળામુખી ફાટ્યા પછી, સ્થળાંતરિત થયેલા 264 ટાપુવાસીઓએ બીબીસીને આધુનિક બ્રિટિશ જીવનના પોતાના પ્રથમ અનુભવ વિશે જણાવ્યું હતું.
BBC Gujarati1 个来源阅读 1 分钟归档于2026年10月9日
