ભારતીય શૅરબજાર કેમ સતત ઘટતું જાય છે? રોકાણકારોને ક્યારે કમાણી કરવા મળશે? - BBC News ગુજરાતી
30 શૅરનો સેન્સેક્સ છેલ્લા એક વર્ષમાં લગભગ 9.5 ટકા જેટલો ઘટ્યો છે, જ્યારે છેલ્લાં બે વર્ષમાં સેન્સેક્સે લગભગ 15 ટકાનું નૅગેટિવ રિટર્ન આપ્યું છે.
BBC Gujarati1 source1 min readFiled September 29, 2026
