સુપર અલ નીનોથી છ મહિનામાં 4.50 લાખ લોકોનાં મોતની ચેતવણી, ભારત પર કેટલું જોખમ? - BBC News ગુજરાતી
ક્લાઇમેટ ઇમ્પૅક્ટ લૅબનો રિપોર્ટ કહે છે કે જૂન 2026થી ફેબ્રુઆરી 2027ના અંત સુધીમાં સામાન્ય રીતે ગરમીના કારણે જે લોકો મૃત્યુ પામતા હોય છે તેના કરતા 4.51 લાખ વધારે લોકો મૃત્યુ પામે એવી શક્યતા છે.
BBC Gujarati1 source1 min readFiled September 24, 2026
