સુરત: આ મહિલા ઘરમાં ખેતી કરીને કેવી રીતે રૂ. 60 હજારથી વધુ કેવી રીતે કમાય છે? - BBC News ગુજરાતી
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી ધારા ડાંગરિયા નામની કમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ ખેતી ક્ષેત્રે એક અનોખો પ્રયોગ કરીને સફળતા મેળવી છે.
BBC Gujarati1 source1 min readFiled October 4, 2026
