'હું વીડિયો વાઇરલ કરીને વર્ષમાં દોઢ કરોડ રૂપિયા કમાઉં છું', વીડિયો ક્લિપિંગ શું છે અને કમાણી કેવી રીતે થાય છે? - BBC News ગુજરાતી
એકનૂર સિંહ કહે છે કે વર્ષમાં 120,000 પાઉન્ડથી વધુ (લગભગ દોઢ કરોડ રૂપિયા) કમાવવા માટે તેમને માત્ર પોતાનો મોબાઇલ ફોન અને સારું ઇન્ટરનેટ કનેક્શન જ જોઈએ.
BBC Gujarati2 sources1 min readFiled October 13, 2026
