ઇલેક્ટ્રિક કારમાં બેસતાં જ કેટલાક લોકોની તબિયત કેમ બગડવા લાગે છે? - BBC News ગુજરાતી
ઉત્તર લંડનમાં રહેતાં 24 વર્ષની લૉલાને આ પહેલાં ક્યારેય મોશન સિકનેસ એટલે કે મુસાફરી દરમિયાન ઊબકા આવવાની સમસ્યા થઈ નહોતી.
BBC Gujarati1 source1 min readFiled October 11, 2026
