ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર ભીડ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ શું છે? - BBC News ગુજરાતી
સિંહસ્થ 2028ની તૈયારીઓ માટે રસ્તા પહોળા કરવાની કામગીરી દરમ્યાન, ઉજ્જૈનની અંદાજે 650 વર્ષ જૂની માનવામાં આવતી શાહી મસ્જિદને લઈને સોમવારે સવારે લગભગ 10 વાગ્યે વિવાદ વધ્યો.
BBC Gujarati1 source1 min readFiled September 28, 2026
