'એનું લક્ષ્ય હતું કે મેડલ જીતી બતાવીશ', એશિયન ગેમ્સની સિદ્ધિ બાદ ઇલાવેનિલનાં માતાએ શું કહ્યું? - BBC News ગુજરાતી
તેમાં અનુભવી રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારિવને રવિવારે મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં દેશને બે સિલ્વર મેડલ અપાવ્યા છે.
BBC Gujarati1 source1 min readFiled September 22, 2026
